Trai New Rules : રિચાર્જ કરાવ્યા વગર કેટલા દિવસ સુધી ચાલુ રહેશે સિમ કાર્ડ? જાણી લો નવો નિયમ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Trai New Rules) એ ભારતમાં પ્રીપેડ સિમ કાર્ડની માન્યતા અંગે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. આ નિયમો Jio, Airtel, Vi (Vodafone-Idea) અને BSNL ના લાખો સબ્સ્ક્રાઇબર્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે નિયમિત રિચાર્જ વિના સિમ કાર્ડ કેટલા … Read more