Amarnath Yatra 2025 : વરસાદ અને ભૂસ્ખલનના કારણે જમ્મુ અને બાલતાલથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Amarnath Yatra 2025ને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા છે. ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ. જમ્મુમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રા પર અસર થઈ. સુરક્ષાના કારણોસર આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ બંનેમાંથી Amarnath Yatra 2025 આજે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં … Read more