Surat International airport : પરથી 28 કિલો સોનાની પેસ્ટ સાથે 2 મુસાફરો ઝડપાયા
Surat International airport પર અવારનવાર દાણ ચોરીની ઘટના સામે આવતી હયો છે, ત્યારે આજે વધુ એક વખત Surat International airport પરથી મોટી દાણ ચોરી ઝડપાઈ છે. અત્યાર સુધીની સૌથી મોટી દાણ ચોરી એરપોર્ટ પરથી ઝડપાઈ છે. દુબઈથી આવેલા બે મુસાફરોને 28 કિલો સોનાની પેસ્ટ સાથે … Read more