Russia : ૧૦ લાખ ભારતીયોને રોજગાર આપશે, જાણો અરજી કરવાની પાત્રતા શું હશે?
વિદેશમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતનો મિત્ર Russia આ વર્ષે 10 લાખ ભારતીયોને રોજગાર આપશે. એક અગ્રણી રશિયન ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે તેના ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામદારોની અછતને દૂર કરવા માટે, Russia આ વર્ષના અંત સુધીમાં ભારતમાંથી લગભગ 10 લાખ કુશળ … Read more