COVID-19 vaccine ને લીધે આવે છે હાર્ટઅટેક? સ્વાસ્થ્ય મંત્રાલયનો મોટો ખુલાસો
હાલમાં આપણે જોઇએ છીએ કે કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકના કારણે મોત થઇ રહ્યા છે. હાલમાં જ શેફાલી જરીવાલાનું અચાનક મોત થયું, નાની ઉંમરના લોકો હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. COVID-19 vaccine લીધા બાદ હાર્ટ અટેકના કેસ વધી રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. … Read more